ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
આદેય  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. [ સં. આદા ( લેવું ) + ય ( જેવું ) ] पुं. સહેલાઈથી મળે, સારી રીતે જાળવીને રાખી શકાય અને શત્રુથી ન લઈ શકાય તેવો લાભ.
૨. न. માગણું; લેણું.
૩. वि. ગ્રહણ કરવા જેવું; લેવા લાયક.