ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
થૂભ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. पुं. કાંઠો; કૂવો વગેરેનો તટ.
૨. [ સં. સ્તૂપ ] पुं. ચિતા ઉપર રચેલું સ્મારક.
૩. पुं. ઢગલો; રાશિ.
૪. पुं. શિખર.
૫. [ પ્રા. ] पुं. સ્તંભ.
૬. पुं. સ્મરણ.